fbpx
Monday, October 7, 2024

તો છોકરા વાળાએ કહ્યું,અમારો છોકરો તો એકદમ નાલાયક છે……😅😝😂😜😅😝

છોકરો : મમ્મી આ કોમ્પ્યુટર
આટલા સ્માર્ટ કેમ હોય છે?

મમ્મી : કારણ કે તે પોતાના
‘Mother Board’ નું સાંભળે છે.
😅😝😂😜😅😝

પંડિતજીએ કુંડળી મેળવી,
36 ના 36 ગુણ મળી ગયા.
પણ છોકરાની માં એ લગ્ન કરાવવાની
ના પાડી દીધી.
છોકરીવાળાએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું,
બધાં ગુણ મળી રહ્યાં છે,
તો તમે શા માટે ના પાડો છો?
તો છોકરા વાળાએ કહ્યું,
અમારો છોકરો તો એકદમ નાલાયક છે,
તો શું વહુ પણ એવી જ લાવવી?
😅😝😂😜😂😜

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles