માર્કેટમાં 40 વર્ષની એક કાકીને
ભૂલથી ધક્કો લાગી ગયો, અને
તેમનો કેટલોક સામાન
તેમના હાથમાંથી નીચે પડી ગયો.
જ્યાં સુધી તે કાંઈ કહે એટલામાં
હું બોલ્યો, “દીદી” માફ કરજો…
અને મામલો થાળે પડી ગયો.
😅😝😂😜
આજના યુવાનો માટે એક સ્ત્રીનો લાગણીસભર સંદેશ.
હું એક દીકરી છું અને હું એક બહેન છું…
હું એક પત્ની છું અને એક માં પણ છું….
એટલે ખબરદાર જો કોઈએ મને આન્ટી કહી છે તો…
ટાંગા તોડી નાખીશ ટાંગા
😅😝😂😜