પતિ : તને મારામાં સૌથી સારી વાત
કઈ લાગે છે?
પત્ની : સમય સાથે લોકો બદલાય છે,
પણ તમે નથી બદલાતા.
પતિ : તે કેવી રીતે?
પત્ની : હું તમને મળી ત્યારે તમે બેરોજગાર હતા,
અને આજે પણ બેરોજગાર છો.
પતિને સમજાયું નહિ કે
પત્નીએ વખાણ કર્યા કે નિંદા કરી.
😅😝😂😜
પત્ની : મારા ગામમાં
જોરથી અવાજ કરવા વાળો રેડિયો
સૌથી પહેલા મારા પપ્પા લાવ્યા હતા.
પતિ : અરે તારે તારી માં વિશે
આવી વાત ના કરવી જોઈએ પાગલ.
(પતિનો કોઈ અતોપતો નથી.)
😅😝😂😜