fbpx
Tuesday, October 8, 2024

પતિ: તું પિયર ગઇ છો,તો ત્યાં થી ય મારી સાથે ફોન પર ઝગડા શું કામ કરે છે?…

પતિ: તું પિયર ગઇ છો,
તો ત્યાં થી ય મારી સાથે
ફોન પર ઝગડા શું કામ કરે છે?

પત્ની: મારે ય
work from home
કરવું તો પડે જ ને…

સવારે બ્રેકફાસ્ટ માં ચા-નાસ્તા સાથે Husband ને થોડી tablets આપીને
wife કહ્યુ :
“લો, ચા પી ને તરત આ પેરાસીટામોલ ગળી લ્યો.”
Husband: “કેમ? મને કાંઈ તાવ નથી આવ્યો”
Wife: “તો પછી ડાયજીન લઈ લો”
Husband: “અરે યાર, મને ગેસ ટ્રબલ પણ નથી”
Wife: “તો પછી પુદિનહરા તો લઇ જ લો એનાથી તમને સારું લાગશે”
Husband: “ઓ ડિયર, મારુ પેટ પણ ok જ છે”
Wife: તો છેવટે આ કોમ્બીફ્લેમ તો લેવી જ પડશે.. જો જો ને, એનાથી તમારા હાથ-પગ નો દુખાવો સાવ ગાયબ જ થઈ જશે”
Husband: “ગાંડી, અચાનક કેમ મારી આટલી બધી કાળજી! Thanx ડાર્લિંગ…
પણ હું એકદમ ફિટ- ફ્રેશ ને energetic જ છું”
Wife: “વાહ બહું સરસ, તો હવે એક પણ બહાના કાઢીયા વગર લો આ ઝાડું ને બધી રૂમ ના જાળાં પાડી નાખો ને પછી ફટાફટ માળીયા માં ચડી જાવ.”

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles