fbpx
Saturday, November 23, 2024

પત્ની સાંભળો છો..! મારા પીયરવાલા આવ્યા છે જમવાનું પૂછી જૂઓ ને..!”

અમદાવાદી જોક

પત્ની : સાંભળો છો..! મારા પીયરવાલા આવ્યા છેજમવાનું પૂછી જૂઓ ને..!”

પતિ :- ”સાસુમા..તમે જમીને આવ્યા છો કે ઘરે જઈને જમશો…?

બે દોસ્ત …. સીંહ અને આખલો …
રાતે બારમાં ગયા….

બે પેગ મારીને
સીંહે ઉભા થઈને ચાલતી પકડી…

આખલો : અરે યાર, બસ એટલામાં જ ?
હજી તો આખી રાત બાકી છે !

સીંહ : તારે ઘેર તો ગાય છે દોસ્ત…
પણ, મારે ઘેર સીંહણ છે !!

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles