fbpx
Monday, October 7, 2024

ચિંટૂ અરે કેટલી વાર જોવું તેને? તેને જોવાના જ…

પપ્પા- બાજુ વાળી બબલીને જો,
સ્કૂલમાં ફસ્ટ આવી છે ફસ્ટ અને તું…

ચિંટૂ- અરે કેટલી વાર જોવું તેને?
તેને જોવાના જ ચક્કરમાં જ
તમારો દિકરો ફેલ થયો છે!!

શિક્ષકે વર્ગમાં પૂછ્યું,
ડેટ અને તારીખમાં શું તફાવત છે?

પપ્પુએ કહ્યું,
સર ‘ડેટ’ પર છોકરીઓ સાથે
જવાનું હોય અને
‘તારીખ’ પર વકીલ સાથે જવાનું હોય છે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles