fbpx
Monday, October 7, 2024

બીજી વાત સાંભળીને મને ગુસ્સો આવે…

પત્ની : તમે મને એવી કોઇ બે વાતો કહો
જેમાંથી એક વાત સાંભળીને
હું ખુશ થવું અને
બીજી વાત સાંભળીને
મને ગુસ્સો આવે…
પતિ : 1. તું મારી જિંદગી છે…
2.ધિક્કાર છે આવી જિંદગી ઉપર…!

પ્રેમિકાની બાહોમાં બેસીને એવો જોશ આવ્યો
વાહ!
વાહ!
વાહ!
પ્રેમિકાની બાહોમાં બેસીને એવો જોશ આવ્યો….
.
.
.
પત્નીએ જોઇ લીધો અને સીધો આઇસીયુમાં હોશ આવ્યો…

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles