fbpx
Saturday, November 23, 2024

તેના માથામાંથી લોહી નીકળવા લાગ્યું પતિએ પત્ની સામે આશા ભરેલી નજરે જોયું. તેને થયું કે કદાચ તેની પત્ની…

પતિ અને પત્ની ફરવા નીકળ્યા.
અચાનક જ પતિને ઠોકર લાગી અને
તેના માથામાંથી લોહી નીકળવા લાગ્યું.
પતિએ પત્ની સામે આશા ભરેલી નજરે જોયું.
તેને થયું કે કદાચ તેની પત્ની
તેની સાડીના પાલવથી તેની ઇજાને સાફ કરશે.
પત્ની : તેવું વિચારતા પણ નહીં.
ડિઝાઇનર પીસ છે!!!!

પ્રેમિકા : જો તું મને સાચ્ચો પ્રેમ કરતો હશે ને
તો તું મારી માટે ચાંદ તોડી લાવશે?
પ્રેમી : હું તો તોડી લાવીશ,
પણ પછી પૃથ્વીની આજુબાજુ
કોણ આટા મારશે…???
તારો બાપ!!!

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles