fbpx
Monday, October 7, 2024

આટલું જ વાંચીને જ હરખપદડું વાઇફે પતિને કહ્યું…

વાઇફે એક જાહેરાત વાંચી ફેસ્ટિવલ ઓફર
કોટન સાડી : 10 રૂપિયા
નાયલોન : 8 રૂપિયા
સિલ્ક : 5 રૂપિયા
આટલું જ વાંચીને જ
હરખપદડું વાઇફે પતિને કહ્યું
“100 રૂપિયા આપો મારે શોપિંગ પર જવું છે”
પતિ : તે જાહેરાત ઇસ્ત્રીની દુકાનની છે.

પત્નીએ તેની મમ્મીને ફોન કર્યો
પત્ની : મમ્મી તેમણે મારી જોડે ઝગડો કર્યો.
હું 3-4 મહિના માટે ઘરે આવું છે.
મમ્મી : ઝગડો તેને કર્યો,
તો સજા પણ તેને જ મળવી જોઇએ ને.
તું રહે ત્યાં,
હું ત્યાં આવું છુ 5-6 મહિના રોકાવા.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles