fbpx
Saturday, November 23, 2024

તે વાંચીને ચિંટૂએ મકાન માલિકન દરવાજો ખખડાવીને પૂછ્યું…

એક મકાન માલિકે પોતાના ઘરની બહાર બોર્ડ માર્યું.
“મકાન ભાડે આપવાનું છે,
બાળકો વાળાએ સંપર્ક ના કરવો”
તે વાંચીને ચિંટૂએ મકાન માલિકનો
દરવાજો ખખડાવીને પૂછ્યું…
ચિંટૂ- અંકલ, મને તમારું ઘર ભાડે આપશો??
મારે કોઇ બાળકો નથી ખાલી માં-બાપ છે!!!

પતિઓ તેમના ઘરમાં ખુશ ખાલી
બે કારણોથી હોઇ શકે છે…
એક તો પત્ની “નવી” હોય તો!
.
.
.
અને બીજું કે પત્ની “નહીં” હોય તો!!!

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles