Be positive in all situations
એક ભાઈ બીચારો આવા ધોમ તડકામાં અઞાસી ઉપર કપડાં સુકવતો હતો..*
*મે કીધું “ભાઈ લઞન થઈ ગયાં?”
બીચારો બોલ્યો “ભાઈ કોઇની મા આવા તડકામાં દીકરા ને કપડાં સુકવવા મોકલે ???”
પછી મને થયું, કોણ આવી પારકી પંચાતમાં પડે ? મારે હજી વાસણ પોતાંય બાકી છે!
ઘણાં લોકોના નસીબ એવા હોય છે કે …
જો બે ચમચા ઉંધિયું લે તો અંદરથી એક પણ મુઠિયું ન નીકળે…
પણ એક ચમચો દાળ લે તો એમાંથી ત્રણ કોકમ પ્રગટે.