fbpx
Tuesday, September 17, 2024

પુરૂષે રોતા રોતા ચોરને વિનંતી કરી ભાઈ તારે જોઈ એ લઈ જા પણ આનું દોરડું ખોલી દે..

ભર બપોરે એક ઘરમાં ઘુસેલા ચોરે સ્ત્રીને દોરડેથી
બાંધી પુરૂષને ચાકુ બતાવતા કહ્યું..
બધા દાગીના અને રૂપિયા મને આપી દે..
પુરૂષે રોતા રોતા ચોરને વિનંતી કરી..
ભાઈ તારે જોઈ એ લઈ જા પણ આનું દોરડું ખોલી દે..

આ પાડોસીની પત્ની છે..
મારી હમણાં આવતી જ હશે..લોચા થશે..

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles