સ્કૂલ ચાલુ હતી. બપોરના બાર વાગ્યા હતા.
થોડી વાર પછી અચાનક એક કલાસના બધા છોકરા
ધડાધડ કલાસમાંથી બહાર ભાગવા માંડયા !
પ્રિન્સીપાલે બધાને પકડીને કેબિનમાં બોલાવ્યા.
છોકરાંઓ કહે ”સર, અમારો વાંક નથી.
ગણિતના સરે કહ્યું….
બાર ને પાંચે ભાગો..
એટલે અમો તો ભાગ્યા
ઓસ્ટ્રેલિયા ખર્ચાળ દેશ છે પણ એમની બધી સુવિધાઓ ફાસ્ટ છે.
પાછલા મહિને ક્રિસમસની રજા માં રોજકોટ નું એક પરિવાર ઓસ્ટ્રેલિયા ફરવા ગયું સાથે એક પતિ પત્ની અને બે બાળકો અને એક વૃદ્ધ પિતા પણ હતા તેમને ફરવા ની મઝા આવી એક વાર તેવો પોતાની ગાડી લઇ ક્યાંક જઇ રહ્યા હતા એમની પાછળ એક ઓસ્ટ્રેલિયન લેડી ની કાર હતી અચાનક એ ઓસ્ટ્રેલિયન લેડી એ જોયું કે કાકા એ કાર ની બારી માંથી મોઢું બહાર કાઢયું અને લોહી ની ઉલટી કતી તરત એ લેડી એ એકશન લીધી અને emergency પર કોલ કર્યો તરતજ air એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર આવી ગયું અને તરત oxygen લગાવી દીધું hospital નો સ્ટાફ કાકા ની પાછળ લાગી ગયુ કાકા ને હોસ્પિટલ માં લઇ ગયું .
ડૉક્ટરો એ બહુ મહેનત કરી એક કલાક પછી કાકા ને safe જાહેર કર્યા