fbpx
Tuesday, September 17, 2024

લગ્ન પહેલા પપ્પાનો માર ખાય છે અને લગ્ન પછી…

મોનુઃ યાર, છોકરીઓને સારુ છે.
લગ્ન પહેલા પપ્પાની પરી હોય છે અને
લગ્ન પછી ઘરની લક્ષ્મી બની જાય છે.
સોનુઃ અને છોકરાઓ?
મોનુઃ છોકરાઓને શું,
લગ્ન પહેલા પપ્પાનો માર ખાય છે અને
લગ્ન પછી પત્નીનો.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles