fbpx
Thursday, October 24, 2024

ઉસકા ભી બડા નામ હૈ ! 😅😝😂😜🤣🤪

છોકરીઓનો શિકાર શી રીતે કરાય ?
એને બ્યુટિફૂલ ડ્રેસીસ આપો.
સુંદર જ્વેલરી આપો,
મોંઘા કોસ્મેટીક્સ આપો, અને પછી…

એને એક અરીસા વિનાના રૂમમાં પૂરી દો.

– થઈ ગયોને શિકાર ?
😅😝😂😜🤣🤪

સંતા : પતા હૈ ?
મેરા બહોત બડા નામ હૈ.
બંતા : કૈસે ?
સંતા : જિસકી બીવી મોટી
ઉસકા ભી બડા નામ હૈ !
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles