એક દિવસ ક્લાસમાં ગણિત ભણાવતી વખતે
શિક્ષકે મનિયાને પૂછ્યું : ‘પરીક્ષા હોલમાં સો છોકરા હતા.
એમાંથી દસને ચોરી કરવાના અપરાધમાં હોલની બહાર કાઢી મુક્યા,
તો હવે પરીક્ષા હોલમાં કેટલા વિધાર્થી રહ્યા ?’
મનિયાએ જવાબ આપ્યો, ‘સર એક પણ નહીં.’
આ સાંભળી શિક્ષકે મનિયાને ધમકાવ્યો એટલે
મનિયો બોલ્યો : ‘સાહેબ !
તમે જ જરા વિચાર કરો,
જો દસ છોકરાને ચોરી કરવાના ગુનામાં કાઢી મુકાય
તો બાકીના વિધાર્થીઓ એના વિરોધમાં હડતાળ પર ન ઊતરી જાય?
અને જો તેઓ બધા જ હડતાળ પર ઊતરી જાય તો પછી
હોલમાં કેટલા વિધાર્થીઓ રહે ?’
😅😝😂😜🤣🤪
મનિયો : ‘પપ્પા !
ગુરુજીની આજ્ઞા માનવી જોઈએ ?’
પપ્પા : ‘હા બેટા.’
મનિયો : ‘તો પછી મારા ગુરુજી
કહે છે કે હું એના એ ધોરણમાં રહું !’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)