fbpx
Tuesday, October 8, 2024

‘બેગમના ગુલામ છે.’ 😅😝😂😜🤣🤪

શિક્ષકે વર્ગમાં કહ્યું : ‘હવે પોલીસે એક એવું નવું મશીન
વસાવી લીધું છે,
જે દરેક ગુનેગારનું જૂઠ પકડી પાડશે.
એ મશીન આગળ ખોટી વાત કે ખોટો જવાબ નહીં ચાલે.’
વચ્ચે જ મનિયાએ કહ્યું : ‘સાહેબ ! એમાં તમે શું નવું કહ્યું ?
અમારા ઘરમાં તો એવું મશીન ક્યારનુંય આવી ગયું છે.’
સાહેબે નવાઈપૂર્વક પૂછ્યું : ‘એમ !
કેવું છે તે મશીન એ મને પણ જણાવ.’
મનિયાએ કહ્યું : ‘સાહેબ, એ મશીન મારી મમ્મી છે.
જે મારા પપ્પાનું જૂઠ તરત પકડી પાડે છે.
એટલે મારી મમ્મીના દરેક સવાલનો સાચો જવાબ જ
એમને આપવો પડે છે.’
😅😝😂😜🤣🤪

મનિયો : ટીનીયા !
પહેલા તારા પપ્પા શું હતા ?’
ટીનીયો : ‘હુકુમના બાદશાહ હતા.’

મનિયો : ‘અને હવે શું છે ?’
ટીનીયો : ‘બેગમના ગુલામ છે.’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles