fbpx
Monday, October 7, 2024

લગન પેહલા આ કેમ નહીં કીધું ? 😅😝😂😜🤣🤪

બે મહિલાઓ વાતો કરી રહી હતી.
પહેલી મહિલા : ઘણા વર્ષો પહેલા
એક બાબાજીએ કહ્યું હતું કે,
ભગવાન તને એટલું આપશે કે
તારાથી સચવાશે નહિ.
બીજી મહિલા : તો પછી શું થયું?
પહેલી મહિલા : હવે ખબર પડી
તે વજનની વાત કરી રહ્યા હતા.
😅😝😂😜🤣🤪

સાસુ : તને તો રસોઇ બનાવતાં જ
નથી આવડતું,

લગન પેહલા આ કેમ નહીં કીધું?

વહુ : સરપ્રાઈઝ દેવી તી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles