fbpx
Monday, October 7, 2024

પછી દે ચપ્પલ… દે ચપ્પલ… 😅😝😂😜🤣🤪

સોહન : શું તું તારી મમ્મીનું કહેવું માને છે?
રોહન : હા, બિલકુલ માનું છું.
અરે હું તો એ જેટલું કહે છે
એનાથી વધુ માનું છું.
સોહન : એ કેવી રીતે?
રોહન : જ્યારે મમ્મી કહે છે કે
ફ્રિઝમાં મૂકેલી અડધી મિઠાઈ ખાઈ લે
તો આખી ખાઈ જાઉં છું.
😅😝😂😜🤣🤪

મમ્મી : દીકરા સોફા સુવા માટે
નહીં બેસવા માટે હોય છે.
દીકરો : હા તો ચપ્પલ પણ
મારવા માટે નહિ પહેરવા માટે
હોય છે.
પછી દે ચપ્પલ… દે ચપ્પલ…
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles