fbpx
Sunday, November 24, 2024

અને માત્ર ખટ ખટ બચી છે.😅😝😂😜🤣🤪

પતિ : પોતાની જાત પર નિયંત્રણ કેવી રીતે
રાખવું, એ તો દુનિયાએ તારી પાસેથી જ
શીખવું જોઈએ.
પત્ની (ખુશ થઈને) : એ તો સાચી વાત.
પણ તમે કઈ વસ્તુના નિયંત્રણ
વિશે કહો છો?
પતિ : તારા શરીરમાં કેટલી બધી શુગર છે,
પણ હરામ જો તેમાંથી એક ટકા પણ
તારી જીભ પર આવવા દીધી હોય તો.
😅😝😂😜🤣🤪

બાળપણમાં આપણે બધા બહુ નટખટ હતા,

તો હવે શું થયું?

હવે આપણા બધા નટ ઢીલા થઈ ગયા છે

અને માત્ર ખટ ખટ બચી છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles