fbpx
Sunday, October 6, 2024

શું કરવું સમસ્યા ગંભીર છે. 😅😝😂😜🤣🤪

પતિ : મારું અનુમાન એવું
કહે છે કે
આ ડબ્બામાં
ખાવાની કોઈ વસ્તુ છે.
પત્ની : વાહ મારા પતિ દેવ,
તમે સાચુ અનુમાન લગાવ્યું છે.
આ ડબ્બામાં મારા નવા સેન્ડલ છે.
😅😝😂😜🤣🤪

5 રૂપિયાની નોટ ફાટી ગઈ છે,

અને સેલોટેપ પણ 5 5 રૂપિયાની આવે છે.

અને ફેવીકોલ પણ 5 રૂપિયાનું આવે છે.

શું કરવું સમસ્યા ગંભીર છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles