પતિએ પત્નીને કહ્યુ કે : પ્રિયે,
જુઓ આ વખતે તારા આપણે જન્મદિવસ પર
સામાન ઓછો મંગાવીશુ,
મોંઘવારી ખૂબ વધી ગઈ છે, તેથી
આપણે આપણા ખર્ચા ઓછા કરવા જોઈએ.
પત્ની બોલી : તમે તો
મારા મોઢાની વાત કહી દીધી, હું પણ
વિચારી રહી છુ કે આ વખતે જન્મદિવસ પર
મીણબત્તીઓ થોડી ઓછી મંગાવીએ.
😅😝😂😜🤣🤪
પત્ની : લગ્ન પહેલાં તમે એવું બોલતા હતા ને કે
તારા માટે ચાંદ લઈ આવું,
તારા તોડી લાવું !
પતિ : એ તો હું હજી કહું છું !
પત્ની : તો, આજે જરા શાક લઈ આવો ને ?
પતિ : એવું મેં ક્યાં કહ્યું હતું ?
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)