fbpx
Friday, November 22, 2024

‘મેન્યુફૈક્ચરિંગ ડિફેક્ટ’ને કારણે જ માઁ. 😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને કહ્યુ : યાદ રાખજો,
જો આજ તમે દારૂપીને ઘરે આવશો
તો હું આપધાત કરી લઈશ.

પતિ : પ્રિયે,
તુ રોજ સવારે આ જ વાત કહે છે
પરંતુ ન તો તુ વચન પૂરૂ કરે છે કે
ન હું દારૂ પીવાનુ છોડુ છુ.
😅😝😂😜🤣🤪

માઁ : બબલી,
તુ આટલી આળસી કેમ છે ?

બબલી : ‘મેન્યુફૈક્ચરિંગ ડિફેક્ટ’ને
કારણે જ માઁ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)



(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles