fbpx
Sunday, November 24, 2024

પત્નીને કહ્યું : પાર્ટનર હું તારા માટે બધુ જ કરવા તૈયાર છુ. 😅😝😂😜🤣🤪

પત્ર લખતાં-લખતાં પતિદેવ રોકાઈ ગયા અને
ચિંતાની સ્થિતિમાં અહીં તહીં જોવા લાગ્યા.
પત્નીએ તેમને ચિંતિંત જોઈને
બોલી : ‘ તમે એકદમ ચિંતામાં કેમ પડી ગયા ?
પતિએ કહ્યું : ‘અત્યારે તો એ મારી જીભ પર જ હતી,
અચાનક ગાયબ થઈ ગઈ.
પત્ની બોલી : ‘ચિંતા શુ કામ કરો છો,
ફરી વિચારો, યાદ આવી જશે.
‘કેવી રીતે પાછી આવશે,
એ તો કવર પર ચોંટાડવાની ટિકીટ હતી !
પતિએ અફસોસ સાથે જણાવ્યું.
😅😝😂😜🤣🤪

પતિએ પોતાની નવીનવેલી પત્નીને
કહ્યુ : પાર્ટનર
હું તારા માટે બધુ જ કરવા તૈયાર છુ.

પત્ની બોલી : સારું,
શરૂઆત તમારી ચેકબુકથી કરી દો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles