fbpx
Saturday, November 23, 2024

જુઠ્ઠું બોલી હોઉં, તો હું વિધવા થઈ જાઉં.😅😝😂😜🤣🤪

સંતા : ઘરમાં શાસન કેવી રીતે ચલાવવુ
નામના પુસ્તકથી તમને કોઈ ફાયદો થયો?

બંતા : નહી.

સંતા : કેમ ?

બંતા : પત્ની મને એ પુસ્તક વાંચવાની
તક જ ન આપી.
😅😝😂😜🤣🤪

પતિ : જો હું ક્યારેય જીવનમાં તારાથી
જુઠ્ઠું બોલ્યોક હોઉં, તો હું મરી જાઉં.

પત્ની : અને જો હું ક્‌યારેય તમારાથી
જુઠ્ઠું બોલી હોઉં, તો હું વિધવા થઈ જાઉં.
😅😝😂😜🤣🤪

નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles