વર્ગશિક્ષક : પૃથ્વીની ધરી એટલે શું ?
વિદ્યાર્થી : પૃથ્વીની ધરી એટલે
બે ધ્રુવોમાંથી પસાર થતી કલ્પિત રેખા
જેના પર પૃથ્વી ફરે છે.
વર્ગશિક્ષક : ઉત્તમ,
એ રેખા પર તું કપડાં ટાંગી શકે ?
વિદ્યાર્થી : હા, સર.
વર્ગશિક્ષક : ક્યા પ્રકારનાં ?
વિદ્યાર્થી : કાલ્પનિક.
😅😝😂😜🤣🤪
શિક્ષક (વિદ્યાર્થીને) : પ્રેમ અને ઈશ્ક માં
શુ અંતર છે ?
વિદ્યાર્થી (શિક્ષકને) :
પ્રેમ એ જે તમે તમારી પુત્રીને કરો છો,
અને ઇશ્ક એ જે હુ તમારી પુત્રીને કરુ છુ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)