fbpx
Friday, November 22, 2024

તુ લગ્નને કેવી રીતે પરિભાષિત કરીશ ? 😅😝😂😜🤣🤪

સંતા : જે દિવસથી મારી ફીયાંસીને મળીને
આવ્યો છુ તે દિવસથી હું
કશુ ખાઈ શકતો નથી, કે પી શકતો નથી
અને હસી પણ શકતો નથી ?

સંતા : નહી… કારણ કે, એક જ મુલાકાતમાં
મારો એક મહિનાનો પગાર વપરાઈ ગયો છે.
😅😝😂😜🤣🤪

સંતા : રમણ,
તુ લગ્નને કેવી રીતે પરિભાષિત કરીશ ?

બંતા : મારા અનુભવોના આધારે કહુ
તો લગ્નને મફતમાં ધોવાની અને
બે ટાઈમ સમયસર જમવાનું મળવાની
એક ખૂબ જ ખર્ચાળ રીત.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles