fbpx
Saturday, November 23, 2024

સંતા : છે પણ ખુલતી નથી. 😅😝😂😜🤣🤪

સંતા : કાલે મે જોયું તો
એક પુરૂષ સ્ત્રી સાથે લડી રહ્યો હતો.
મેં તેને કહ્યું કે તું
સાચો બહાદુર હોય તો પુરુષ જોડે લડને.

બંતા : પછી શું થયુ ?

સંતા : થવાનું શું હતુ ? જ્યારે મને
ભાન થયું ત્યારે હું હોસ્પિટલમાં હતો.
😅😝😂😜🤣🤪

એક વાર સંતા અડધો કલાકમાં દસ વાર
ટોયલેટ ગયો,
ત્યારે બંતાએ પૂછ્યુ : કેમ સંતા સાહેબ,

આજે તમને ચેન નથી ?

સંતા : છે પણ ખુલતી નથી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles