fbpx
Saturday, November 23, 2024

સંતા : વાત સાચી છે યાર, દુનિયામાં કંઈ અશક્ય નથી. 😅😝😂😜🤣🤪

સંતાસિંહ અમેરિકા ફરવા માટે ગયા.
ત્યાં લોસ એન્જલસના દરિયાકિનારે આવેલી
એક હોટલમાં જઈને એમણે
રૂપાળી રીસેપ્શનીસ્ટને પૂછ્યું,
‘કેન આઈ ગેટ… વો ક્યાં કહેતે હૈ…
કેન આઈ ગેટ…
વન રૂમ ઇન યોર હોટેલ, જી?’
રીસેપ્શનીસ્ટે પૂછ્યું, ‘આર યુ અ ફોરેનર ?’
સંતાસિંહ કહે,
‘ઓયે નહીં જી, મૈ તો બિલકુલ દેસી હું !’
😅😝😂😜🤣🤪

સંતા : નેપોલિયનની વાત સાચી છે યાર,
દુનિયામાં કંઈ અશક્ય નથી.

બંતા : પણ, હુ તો કહુ છુ કે
આ વાત ત્યારે સાબિત થાય જ્યારે કોઈ
એક હાથમાં બે તરબૂચ પકડી બતાવે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles