fbpx
Saturday, November 23, 2024

તો કહે, આજે બધી હાજર છે.😅😝😂😜🤣🤪

સુરતી :પંડિતજી મને સંસ્કૃત શીખવાડોને.

પંડિત :સંસ્કૃત તો દેવો ની ભાષા છે,
તુ શીખીને શું કરીશ??

સુરતી :મરીને સ્વર્ગમાં જાઉં તો કામ લાગે ને.

પંડિત :અને નર્ક માં ગયો તો ??

સુરતી :તો તો સુરતી આવડેજ છે ને !!
😅😝😂😜🤣🤪

ગઈકાલે રાતે સોસાયટીના ગાર્ડનમાં
બધી લેડીઝ ચુપચાપ બેઠી હતી.

પુછ્યું, કેમ બધા ચુપ છો?

તો કહે, આજે બધી હાજર છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles