fbpx
Saturday, November 23, 2024

એક મહિલા તેના પડોશણને કહી રહી હતી તને ખબર છે 😅😝😂😜🤣🤪

એક ભણેલો છોકરો અભણ છોકરી સાથે લગ્ન કરે છે.
બંને પાર્ટીમાં જાય છે.
છોકરો કહે છે કે જો કોઈ તને પૂછે કે
તેઓ તમારા કોણ છે.
તો તરે કહેવાનું કે તે મારા હસબન્ડ છે અને
હું તેની વાઈફ છું.

એ જ ક્ષણે એક માણસ આવે છે.
છોકરીને પૂછે છે કે તેઓ તમારા કોણ છે.
છોકરી કહે છે કે
આ મારા હેન્ડપંપ છે અને હું તેમની પાઇપ છું.!!
😅😝😂😜🤣🤪

એક મહિલા તેના પડોશણને કહી રહી હતી
“તને ખબર છે, મને 20 વર્ષ સુધી કોઈ સંતાન નોતી.”

પડોશણએ આશ્ચર્યથી કહ્યું: “તો પછી તે શું કર્યું?”

મહિલા : “પછી જ્યારે હું 21 વર્ષની થઈ
ત્યારે મારા પિતાએ મારા લગ્ન કરાવ્યા અને
પછી મુન્નાનો જન્મ થયો.”
પડોશણ ઊભા ઊભા બેહોશ થઈ ગય.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)



(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles