fbpx
Saturday, November 23, 2024

અમે નિયમિત કપલ્સ ક્લબમા જઈએ છીએ. 😅😝😂😜🤣🤪

રેલ્વે સ્ટેશન પર એક પત્નિએ એના પતિને
કહ્યું, એ જી,
જુઓ લોકો એમની પત્નિઓ સાથે
કેવા પ્રેમથી મલકાઇ રહ્યા છે અને એક
તમે છો કે મોઢું લટકાઇ ને ફરો છો

પતિ : જો યાર તુ કાઇ સમઝતી નથી
એ લોકો એમની પત્નિઓને મુકવા આવ્યા છે
અને હુ તને લેવા આવ્યો છું
😅😝😂😜🤣🤪

અમે નિયમિત કપલ્સ ક્લબમા જઈએ છીએ.
ત્યાં ૨૦ માકૅની નિબંધ સ્પઘાઁ હતી કે…
“મેં લગ્ન શા માટે કયાઁ…”
મે લખ્યું મારુ મગજ ઠેકાણે ન હતુ એટલે…
મને ૨૦ માથી ૧૮ માકૅ મળ્યા,
હું ખુશ હતો કે પહેલો નંબર મારો આવશે…
પત્નીએ લખ્યું કે
કોઈનુ મગજ ઠેકાણે લાવવાનુ હતુ એટલે…
પુરા ૨૦ માકૅ લઈ ગઈ બોલો…
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)



(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles