fbpx
Saturday, November 23, 2024

હીરો-હીરોઇન નાં લગ્ન થઈ ગયાં… 😅😝😂😜🤣🤪

થોડા દિવસ પહેલા હું ઈન્ટરનેટ પર એક છોકરીને મળ્યો.
થોડી ઘણી ચેટ પછી અમારી મિત્રતા નેટ પરજ વધી…
એક દિવસ અચાનક એનો મેસેજ આવ્યો કે
મારા પતિ ઘરે નથી ને વરસાદ ખુબ પડે છે
ને મને બીક લાગે છે તો તમે મને મદદ કરવા આવો.
હું મૂંઝાયો, પણ મદદ તો કરવી પડે…
એટલે મેં પૂછ્યું કે તારા પતિ આવી જાય તો શુ કરીશું?
તેણે કહ્યું આમ તો નહીં આવે,
પણ આવી જાય તો કહીશ કે
તમે urban clap માંથી આવ્યા છો…ઘર સાફ કરવા…
આમ પણ દિવાળી છે જેથી તેમને શક પણ નહીં જાય.
હું ગયો ને હજુ થોડી જ વાર માં તેના પતિ આવી ગયા.
પછી તો બારી બારણાં પંખા ટોયલેટ બાથરૂમ
બધુજ સાફ કરવું પડ્યું🥵 સાવધાન આ નવી સ્કીમ છે…
😅😝😂😜🤣🤪

મનિયો અને હું એક ગુજરાતી ફિલ્મ જોવા ગયા…
ફીલ્મ ની શરૂઆત માં જ
હીરો-હીરોઇન નાં લગ્ન થઈ ગયાં,

તે જોઈને મનિયો બોલ્યો…
“આ તો બહુ મારામારી વાળું પીકચર લાગે છે…!!”
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)



(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles