fbpx
Saturday, November 23, 2024

તો મેં ક્યારે કહ્યું કે જીન્સ લગાવ, કપાળ પર લગાવ ડાકણ…😅😝😂😜🤣🤪

જેઠાલાલ : તું સ્કૂલે કેમ નથી જતો?

ગુલાબ કુમાર : અંકલ ઘણી વાર ગયો છું,
પણ તેઓ મને પાછો મોકલે દે છે.

જેઠાલાલ : કેમ?

ગુલાબ કુમાર : તેઓ કહે છે કે,
કન્યા શાળામાં તારું શું કામ છે?
😅😝😂😜🤣🤪

સાસુ : તને આ કેટલી વાર કહ્યું છે કે
બહાર જાવ તો બિંદી લગાવો.

આધુનિક પુત્રવધૂ : પણ
જીન્સ પર કોણ બિંદી લગાવે…?

સાસુ : તો મેં ક્યારે કહ્યું કે જીન્સ લગાવ,
કપાળ પર લગાવ ડાકણ…
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)



(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles