મેં ગઈકાલે મારા એક શાળાના મિત્રને ફોન કર્યો
અને પૂછ્યું કે તે શું કરે છે. તો તેણે કહ્યું કે,
તે એક ખાસ પ્રકારના રિસર્ચ પર કામ કરી રહ્યો છે.
જ્યારે જોર દીધું ત્યારે તેણે કહ્યું કે…
હાલમાં તે કામ કરી રહ્યો હતો
“એક્વા-થર્મલ ટ્રીટમેન્ટ ઓફ સરામિક્સ,
એલ્યૂમીનિમ એન્ડ સ્ટીલ અંડર અ
કોન્સ્ટ્રેનેડ એન્વિરોન્મેન્ટ”
હું પ્રભાવિત થયો…
પાછળથી, કાળજી પૂર્વક વિચાર્યા પછી,
મને તે સમજાયું, ગરમ પાણીથી વાસણો ધોતો હતો
પત્નીની દેખરેખ હેઠળ..!
😅😝😂😜🤣🤪
શિક્ષક : મને ‘હિમ્મત એ મર્દા તો મદદ એ ખુદા’
નો અર્થ જણાવો?
બાળક : જે પુરુષ તેની પત્નીની સામે મર્દ
બનવાનો પ્રયત્ન કરે છે,
તો પછી તેની મદદ ભગવાન જ કરી શકે છે…”
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)