fbpx
Monday, October 7, 2024

છોકરી : તો તું શું કરે છે..? 😅😝😂😜🤣🤪

એક અભણ છોકરીના લગ્ન
ઉચ્ચ શિક્ષિત છોકરા સાથે થયા.
એક દિવસ છોકરીએ ખૂબ સ્વાદિષ્ટ
ભોજન બનાવ્યું,
જેને પતિ ખૂબ જ ઉત્સાહથી ખાઈ રહ્યો હતો
ત્યારે અચાનક ખાવાનું તેના ગળામાં ફસાઈ ગયું.
ખાંસતા-ખાંસતા તેનું મૃત્યુ થયું.
પત્નીએ રડતાં રડતાં કહ્યું,
અરે શું થયું, પાણી પણ ના માંગી શક્યા
વોટર-વોટર કહેતા મૃત્યુ પામ્યા.
😅😝😂😜🤣🤪

છોકરો: તને ખબર છે,
હું બસમાં બેસીને કોઈ છોકરીને
ઉભેલી નથી જોઈ શકતો.
છોકરી : તો તું શું કરે છે..?
છોકરો : હું…
આંખો બંધ કરી દઉં છું..!!!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)



(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles