fbpx
Monday, October 7, 2024

શેઠ : ના, એને ફરિયાદ ખાતામાં મૂકી દો! …😅😝😂😜😂😜

“નસનસમાં બોનસ”
મારવાડી શેઠે મહેતાજીને કહ્યું, “મહેતાજી!
તમે આ વર્ષે ઘણી જ સરસ કામગીરી બજાવી
એ બદલ, તમને બોનસ રૂપે આ ચેક આપું છું.
અને ખાતરી આપું છું કે,
આવતા વર્ષ જો આનાથી પણ સારી
કામગીરી બજાવશો તો
આ ચેક ઉપર મારી સહી કરી આપીશ.”
😅😝😂😜😂😜

“બહેરું ખાતું”

સુપરવાઈઝર : સાહેબ! આ તો તદ્દન બહેરો છે.
નોકરીમાંથી કાઢી મૂકો!

શેઠ : ના, એને ફરિયાદ ખાતામાં મૂકી દો!
😅😝😂😜😂😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles