fbpx
Monday, October 7, 2024

પતિ : તું માસ્ક કેમ નથી પહેરતી ?? 😅😝😂😜😂😜

પત્ની :આપણે ભણતા એ વખતમાં એક મસ્ત
કવિતા આવતી, તમને યાદ હોય તો?!

પતિ : અમારા ક્લાસમાં તો બે કવિતા હતી…
એક શાહ અને
બીજી પારેખ બન્ને મસ્ત હતી!

પતિદેવ બે દિવસથી સીધા સૂઈ નથી શકતા…
“ગદ્ય & પદ્ય” સુજી ગયા છે!!
😅😝😂😜😂😜

પતિ : તું માસ્ક કેમ નથી પહેરતી ??

પત્ની : હું જો માસ્ક પહેરું તો
તમને ખબર કેવી રીતે પડે કે
હું મોઢું ચડાવીને બેઠી છું…
😅😝😂😜😂😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)



(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles