fbpx
Monday, October 7, 2024

પતિ શુ કરે છે તારો ?? છોકરી : “પસ્તાવો” 😅😝😂😜😂😜

સ્ત્રી હંમેશા પતિને પોતાના બાળકો
કરતા વધુ પ્રેમ કરતી હોય છે.

સાબિતી રૂપે ઉદાહરણ :
એક સ્ત્રી તેના એક ના એક બાળકને

પાડોસન પાસે આખો દિવસ એકલુ
મૂકી જશે… પણ પતિ ને ક્યારેય નહીં
😅😝😂😜😂😜

કાકી : અલી !!
તારા લગન થઈ ગયા ??
છોકરી : હા !! કાકી !!
કાકી : પતિ શુ કરે છે તારો ??
છોકરી : “પસ્તાવો”
😅😝😂😜😂😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)



(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles