જીવલો – બાપુ શ્રધ્ધા અને અંધશ્રધ્ધામાં શું ફેર ?
બાપુ – જેણે દાંત દીધા તે ચવાણું દેશે તે શ્રધ્ધા.
પણ આપણે કોઇને ઘરે ગયા હોઇયે અને તે આપણને નાસ્તામાં ચવાણું આપે ત્યારે આપણે રાહ જોઇયે કે હમણાં બોટલ પણ કાઢશે તે અંધશ્રધ્ધા…
જીવલો – બાપુને ઘણી ખમ્મા !!