પત્ની (માથું ફૂટતી) : ‘મારાં તે કેવાં દુર્ભાગ્ય
કે તમારા જેવો પતિ મને મળ્યો!
મને તો તમારા કરતાં વધુ યોગ્ય
વર મળતા હતા.’
પતિ : ‘હા,
એ બધા યોગ્ય હશે એટલે તો
બિચારા તારી ચૂંગલમાંથી છટકી ગયા.’
😅😝😂😜😂😜
મેજિસ્ટ્રેટ (આરોપીને) : તો રાતના અઢી વાગે તું
કયાં જતો હતો?
આરોપી : ભાષણ સાંભળવા, સાહેબ!
મેજિસ્ટ્રેટ : ભારે આશ્ચર્યની વાત!
આ સમયે ભાષણ સાંભળવા તું જઈ રહ્યો હતો?
આરોપી : સાહેબ,
આપ મારી પત્નીને નથી ઓળખતા.
એને ભાષણ આપવાનો એટલો બધો શોખ છે કે,
તે આ કરતાં પણ વધુ સમય સુધી રાહ જોતી રહે છે.
😅😝😂😜😂😜
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)