પતિ (ક્રોઘથી) : “બે કલાથી
હું ગધેડાની માફક ઊભો રહીને
તારી રાહ જોઈ રહ્યો છું.”
પત્ની : “પણ મેં તમને કયાં કહ્યું હતું કે,
ગધેડાની માફક
ઊભા રહીને મારી રાહ જોજો!
તમે આદમીની માફક ઊભા રહીને
મારી રાહ જોઈ શકયા હોત.”
😅😝😂😜😂😜
પત્ની : મને એવા લોકો પ્રત્યે
જરાયે સહાનુભૂતિ થતી નથી કે
જેઓ શરાબ પીએ છે!’
પતિ : શરાબ પીધા બાદ કોઈની
સહાનુભૂતિની જરૂર રહેતી નથી.
😅😝😂😜😂😜
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)