fbpx
Sunday, November 24, 2024

એવી છોકરી જોઈએજેને ઘુશ કાઢતા આવડતું હોય😅😝😂😜😂😜

માં – ( લગ્ન યોગ્ય દીકરીને )
તું પણ મારી જેમ બીજાની સાથે
કામ કરાવવાનું શીખી લે.
દીકરી – મમ્મી, શા માટે ?
માં – નહિ શીખે તો સાસરે જઈ

પતિ પાસે કામ કેવી રીતના કરાવીશ ?
😅😝😂😜😂😜

ફીરકી પકડવા વાળી તો
ઘણી મળી જશે પણ આપણે તો

એવી છોકરી જોઈએ
જેને ઘુશ કાઢતા આવડતું હોય
😅😝😂😜😂😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles