શાકબજારમાં બે બહેનપણીઓ વર્ષો
પછી મળી..
એકબીજાની ઓળખાણ ચાલી…
પહેલી : મારા પતિ કલેકટર ઓફિસમાં
પીએ છે….
બીજી : મારા પતિ સચિવાલયમાં પીએ છે…
શાકવાળી : તમે
ઘેર નહિ પીવા દેતા હોવ એટલે…
બાકી મારા એ તો ઘેર જ પીએ છે.
😅😝😂😜😂😜
ભણી ગણીને શું ફાયદો,
એક દિવસ બનવાનું તો
પતિ-પત્નિ જ છે ને..!!
😅😝😂😜😂😜
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)