પત્ની સાથે આજે આખો દેશ લડી રહ્યો છે,
પણ યાદ રાખો આપણે પત્ની થી લડવા નુ છે – સાળી થી નહી.
એની સાથે ભેદભાવ ના કરો, તેની સંભાળ રાખો ..
અને આ પત્ની થી બચવા માટે જે આપણી ઢાલ છે,
જેમકે સાળી, સાળા, સાઢુભાઈ,મિત્ર વગેરે તેમનું સન્માન કરો,
તેમને પુરો સહયોગ આપો,
આ યોદ્ધાઓ ની સંભાળ રાખો તો પત્ની થી જીતશે દેશ આખો ..
વધારે માહિતી માટે સસરા નો કે સાઢુભાઈ નો સંપર્ક કરો,
દુઃખી પતિ દ્વારા જનહિત માં જારી ……….!!!