fbpx
Sunday, October 6, 2024

પત્ની બોલી : એનો અર્થ એ છે કેબીજી મહિલાઓ તમારી નબળાઈ છે.😜😅😝😂😝😂

પત્ની : છેલ્લે મેં શોધી જ લીધું.
પતિ : શું શોધી લીધું?
પત્ની : એ જ કે,
જે વસ્તુ ગરમ હોય તેનો વિસ્તાર વધે છે.
પતિ : હા, તો?
પત્ની : મતલબ એ કે હું જાડી નહીં
પરંતુ hot છું.
પતિ હજુ બેભાન છે.
😜😅😝😂😝😂

પતિએ પત્નીને કહ્યું : તું જ તો મારી શક્તિ છે.
આ વાતનું પત્નીને ખોટું લાગી ગયું.
પતિને સમજાયું નહિ એટલે પૂછ્યું : શું થયું,
મેં કંઈક ખોટું કહી દીધું કે?
પત્ની બોલી : એનો અર્થ એ છે કે
બીજી મહિલાઓ તમારી નબળાઈ છે.
😜😅😝😂😝😂

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles