fbpx
Monday, October 7, 2024

પત્ની સામે જોઈ કહ્યુ,હાશ કપ બચી ગયો… 😜😅😝😂😝😂

STD PCO ઉપરના ઓપેરેટરે
કહ્યું : મુંબઈ વાત કરવાના ત્રણ મિનિટના
રૂ. 20 થશે.
મારે વાત નથી કરવાની
ફક્ત સાંભળવાનું છે.
મારે મારી પત્નીને કોલ જોડવાનો છે,
કંઈ ઓછું કરો ને ભાવમાં ?
😜😅😝😂😝😂

ચા પીતા પીતા પતિના હાથમાંથી
કપ નીચે પડી ગયો..
પતિ ગભરાઈ જઇ ટેબલ નીચે જોયું,
કપ ફુટયો નહોતો..
પત્ની સામે જોઈ કહ્યુ,
હાશ કપ બચી ગયો…
પત્ની – કપ નહી , તમે…
😜😅😝😂😝😂

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles