fbpx
Monday, October 7, 2024

પતી : રસોડામાં જાય છે, અનેતેની પત્ની જે રોટલી બનાવતી હોય છે… 😜😅😝😂😝😂

એક દિવસ પતિ પત્ની વચ્ચે ઝગડો થઇ ગયો.
પતિ : બસ-બસ, ઘણું થઇ ગયું,
આજે તે મારું દિલ તોડી નાખ્યું છે,
હવે હું આ ઘરમાં તારી સાથે નહિ રહી શકું.
આજની લડાઈ અંતિમ લડાઈ છે.
હું આ જ સમયે ઘર છોડીને જઈ રહ્યો છું.
એટલું કહીને પતિ દરવાજા તરફ તરફ ગયો..
પત્ની : ક્યાં જઈ રહ્યો છે?
પતિ : ત્યાં જઈ રહ્યો છું, જ્યાંથી તું મને શોધી ન શકે.
દુર ક્યાંક જંગલોમાં, ઊંચા-ઊંચા પહાડો ઉપર,
વિશાળ સમુદ્ર પાર કરીને.
પતિ એ દરવાજો ખોલ્યો અને પછી બંધ કરી દીધો.
પત્ની : શું થયું, હવે ગયો કેમ નહિ?
પતિ : બસ હવે આ વરસાદ થોડો ઓછો થઇ જવા દે.
😜😅😝😂😝😂

પતી : રસોડામાં જાય છે, અને
તેની પત્ની જે રોટલી બનાવતી હોય છે,
તેને ટોકે છે, આ શું કરી રહી છે? તેને ન ફેરવ,
એમ તો બળી જશે રોટલી,
જલ્દી કર બળી જશે રોટલી.
પત્ની (ગુસ્સામાં) : હવે
તમે મને શીખવાડશો રોટલી બનાવતા?
પતી (હસતા હસતા) : નહિ,
હું તો તને એ બતાવવા માગું છું કે જયારે
હું ડ્રાઈવિંગ કરું છું અને તું બોલે છે
તો મને કેવું લાગતું હશે.
😜😅😝😂😝😂

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles