fbpx
Sunday, October 6, 2024

બેસ્ટ ફ્રેન્ડ” અને “જસ્ટ ફ્રેન્ડ”માં શું ફર્ક છે??? 😜😅😝😂😝😂

ટિચર- ચુંબકીય શક્તિ એટલે શું?
પપ્પૂ- જ્યારે કોઇ સુંદર છોકરી જતી હોય
ત્યારે છોકરાની બાઇકની ગતિ સ્વતહ ઓછી
થઇ જાય છે.
ત્યારે છોકરી દ્વારા ઉત્પન્ન કરેલ
આ ગતિ પરિવર્તનને ચુંબકીય શક્તિનો
પ્રભાવ કહેવાય છે.
અને જો તેવું ના થાય તો
સમજવું છોકરીમાં આયરનની કમી છે!!!
😜😅😝😂😝😂

બેસ્ટ ફ્રેન્ડ” અને “જસ્ટ ફ્રેન્ડ”માં શું ફર્ક છે???
જ્યારે તમે હોસ્પિટલમાં હોવ છો ત્યારે…
જસ્ટ ફેન્ડ : કેવી છે તબિયત?
.
.
.
બેસ્ટ ફેન્ડ : કેવી છે નર્સ??
😜😅😝😂😝😂

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles