છગન : કાલે મેં જોયું તો
એક પુરૂષ સ્ત્રી સાથે લડી રહ્યો હતો.
મેં તેને કહ્યું કે તું
સાચો બહાદુર હોય તો પુરુષ જોડે લડને.
મગન : પછી શું થયું?
છગન : થવાનું શું હતું?
જ્યારે મને ભાન આવ્યું ત્યારે હું
હોસ્પિટલમાં હતો.
😅😝😂😜🤣🤪
બાબા : બહેન રોટલી આપોને
બાબા ભૂખ્યા છે.
અંદરથી અવાજ આવ્યો :
તારી બહેન બેંકમાં ગઈ છે,
આજે તારા જીજા પણ ભૂખ્યા છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)